Chaala Darshan Kerane Jaate - ચાલા દર્શન કેરાને જાતે

Admin

ચાલા દર્શન કેરાને જાતે ,
યેશુ રાજાલે મિલા જાતે - 2
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે

માગી લોક તારો વીને નિંગ્યા ,
દિહી ઉગતાલે તારો દેખાયો - 2
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે

ચાલા દર્શન કેરાને .....

હોનો ઉદ ગંદરસ દે દો ,
દેવ માનીને દર્શન કેયો - 2
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે

ચાલા દર્શન કેરાને .....

મેંઢાપાળ ભેટ લિને નિંગ્યો ,
મેઢો ભેટ દિને આલો - 2
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે
તારનારો જન્મ્યો બેથેલ ગાવુંમે

ચાલા દર્શન કેરાને .....

Chaala Darshan Kerane Jaate,
Yeshu Raajale Mila Jaate – 2
Taaranaro Janmyo Bethal Gaavume
Taaranaro Janmyo Bethal Gaavume

Maagi Lok Taro Veene Ningya,
Dihi Ugtaale Taro Dekhayo – 2
Taaranaro Janmyo Bethal Gaavume
Taaranaro Janmyo Bethal Gaavume

Chaala Darshan Kerane .....

Hono Ud Gandaras De Do,
Dev Maanine Darshan Keyo – 2
Taaranaro Janmyo Bethal Gaavume
Taaranaro Janmyo Bethal Gaavume

Chaala Darshan Kerane .....

Mendhapal Bhet Line Ningyo,
Medho Bhet Dine Aalo – 2
Taaranaro Janmyo Bethal Gaavume
Taaranaro Janmyo Bethal Gaavume

Chaala Darshan Kerane .....